લીલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    લીલ મૂળ,પ્રકાંડ અને પર્ણો ધરાવે છે.
  • B
    લીલ સાચાં મૂળ ધરાવે છે પરંતુ પર્ણનો અભાવ હોય છે.
  • C
    લીલ મૂલાંગો અને પર્ણ ધરાવે છે.
  • D
    લીલનું વનસ્પતિ શરીર સુકાય (thallus) છે.

Explore More

Similar Questions

લીલ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારના બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. આ બીજાણુઓના નામ આપો અને તે કઈ પરિસ્થિતિઓમાં ઉત્પન્ન થાય છે તે જણાવો.

પાઈરેનોઈડ્સ શેના બનેલા છે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. નીલહરિત લીલ$i$. સ્પાયરોગાયરા
$B$. એકકોષી લીલ$ii$. નોસ્ટોક
$C$. તંતુમય લીલ$iii$. વોલ્વોક્સ
$D$. વસાહતી લીલ$iv$. ક્લેમિડોમોનાસ

Phaeophyceae માં પ્રજનન કેવી રીતે થાય છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ લાલ લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે.
$II.$ લાલ લીલમાં ખોરાક ફ્લોરિડિયન સ્ટાર્ચ તરીકે સંગ્રહિત થાય છે,જે બંધારણમાં એમાયલોપેક્ટીન અને ગ્લાયકોજન જેવું જ છે.
$III.$ લાલ લીલની કોષદીવાલ કાઈટિનની બનેલી હોય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo