સુકોષકેન્દ્રી કોષોમાં કયું તત્વ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?

  • A
    $Ca$
  • B
    $P$
  • C
    $Mg$
  • D
    $S$

Explore More

Similar Questions

અકાર્બનિક સંયોજનોમાં કોનો સમાવેશ થાય છે?

માનવ શરીરના વજનમાં ટકાવારીના ફાળાના ઉતરતા ક્રમમાં નીચેના તત્વોને ગોઠવો.
$(a)$ ઓક્સિજન
$(b)$ કાર્બન
$(c)$ હાઇડ્રોજન
$(d)$ નાઇટ્રોજન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

અણુઓ કોના સંગઠનથી સર્જાય છે?

સજીવ શરીરના શુષ્ક વજનનો મુખ્ય ભાગ . . . . . . દ્વારા બનેલો હોય છે.

સજીવના બંધારણમાં પાણીનું પ્રમાણ આશરે કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo