$DNA$ અણુના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $Adenine$ અને $Thymine$ નો ગુણોત્તર વિવિધ સજીવોમાં ઘણો અલગ હોય છે.
  • B
    તે બે શૃંખલાઓ ધરાવે છે જે પ્રતિસમાંતર (antiparallel) હોય છે,એક $5' \rightarrow 3'$ દિશામાં અને બીજી $3' \rightarrow 5'$ દિશામાં.
  • C
    $Purine$ અને $Pyrimidine$ ન્યુક્લિઓટાઈડનો કુલ જથ્થો હંમેશા સમાન હોય છે.
  • D
    તે બે શૃંખલાઓ ધરાવે છે જે $5' \rightarrow 3'$ દિશામાં સમાંતર રીતે જાય છે.

Explore More

Similar Questions

ક્રોમેટીનના ઉચ્ચ સ્તરીય પેકેજિંગ માટે શેની જરૂર પડે છે?

$DNA$ માં,યુરેસિલ કોના દ્વારા બદલવામાં આવે છે?

જુદા જુદા સજીવોમાં $DNA$ ની વિવિધતા ........ ના ક્રમને કારણે હોય છે.

$DNA$ અને $RNA$ ના પૂર્ણ નામ શું છે?

ટીલોમેરેઝ એ એક ઉત્સેચક છે જે .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo