નીચેનામાંથી કયું પોલિસેક્કેરાઈડ તરીકે સંગ્રહિત થતી વખતે એકમ કદ દીઠ મહત્તમ ઉર્જા પૂરી પાડે છે?

  • A
    સ્ટાર્ચ
  • B
    લિપીડ
  • C
    ગ્લાયકોજન
  • D
    સેલ્યુલોઝ

Explore More

Similar Questions

આપેલ બંધારણીય સૂત્રમાં $A$ શું સૂચવે છે?

ગ્લુકોઝ અને મેનોઝ એ શું છે?

$PGAL$ એ નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

નીચેના સ્તંભોને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ $C_n(H_2O)_m$$(a)$ મોનોસેકેરાઈડ
$(2)$ $C_n(H_2O)_{n-1}$$(b)$ પોલિસેકેરાઈડ
$(3)$ $C_n(H_2O)_n$$(c)$ કાર્બોદિત
$(4)$ $n(C_5H_{10}O_5)$$(d)$ ડાયસેકેરાઈડ

$ATP$ ના બંધારણમાં રહેલી શર્કરાનું અણુસૂત્ર જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo