કીટકોના હિમોલિમ્ફમાં કઈ શર્કરા જોવા મળે છે?

  • A
    કોન્ડ્રીઓટીન
  • B
    હીપેરીન
  • C
    ટ્રેહલોઝ
  • D
    માલ્ટોઝ

Explore More

Similar Questions

$A$: સ્ટાર્ચ એ ગ્લુકોઝનું સમપોલિમર (homopolymer) છે.
$R$: સ્ટાર્ચનું પાચન થતાં ગ્લુકોઝ મળે છે.

સસ્તન પ્રાણીઓમાં કાર્બોહાઈડ્રેટ કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે?

સ્ટાર્ચનું રાસાયણિક સૂત્ર શું છે?

સેલ્યુલોઝ,સ્ટાર્ચ અને ગ્લાયકોજન એવા પોલીસેકેરાઈડ્સ છે જે $.......$ મોનોસેકેરાઈડ એકમ ધરાવે છે:

કાર્બોદિતો સામાન્ય રીતે વનસ્પતિના સંગ્રહસ્થાનમાં સ્ટાર્ચ તરીકે જોવા મળે છે. સ્ટાર્ચના નીચેના પાંચ ગુણધર્મો $(1-5)$ માંથી કયા ગુણધર્મો તેને સંગ્રહિત પદાર્થ તરીકે ઉપયોગી બનાવે છે?
$(1)$ સરળતાથી સ્થળાંતરિત
$(2)$ રાસાયણિક રીતે નિષ્ક્રિય
$(3)$ પ્રાણીઓ દ્વારા સરળતાથી પાચન
$(4)$ આસૃતિની દ્રષ્ટિએ નિષ્ક્રિય
$(5)$ પ્રકાશસંશ્લેષણ દરમિયાન સંશ્લેષિત
ઉપયોગી ગુણધર્મો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo