પ્રોટીનનું કુંતલમય બંધારણ (helical structure) ...... દ્વારા સ્થિર થાય છે.

  • A
    ડાયપેપ્ટાઈડ બંધ
  • B
    હાઈડ્રોજન બંધ
  • C
    ઈથર બંધ
  • D
    પેપ્ટાઈડ બંધ

Explore More

Similar Questions

વિહંગ (પક્ષીઓ) અને સસ્તનોના બાહ્યકંકાલ કયા જૈવ અણુના બનેલા છે?

જ્યારે અનેક એમિનો ઍસિડના અણુઓ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે,ત્યારે શું બને છે?

વિધાન $- I :$ બધા એમિનો એસિડ પ્રોટીન બનાવતા એમિનો એસિડ છે.
વિધાન $- II : R-$ સમૂહ એ એમિનો એસિડમાં પરિવર્તનશીલ સમૂહ છે.

નીચેનામાંથી કયું એરોમેટિક એમિનો ઍસિડ છે?

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo