પ્રોટીન સંશ્લેષણ દરમિયાન,પેપ્ટાઈડ બંધ કોની વચ્ચે રચાય છે?

  • A
    $'P'$ સાઈટ પર આવેલા $-NH_2$ સમૂહ અને $'A'$ સાઈટ પર આવેલા $-COOH$ સમૂહ વચ્ચે.
  • B
    $'P'$ સાઈટ પર આવેલા $-COOH$ સમૂહ અને $'A'$ સાઈટ પર આવેલા $-NH_2$ સમૂહ વચ્ચે.
  • C
    $'P'$ સાઈટ પર આવેલા $>C=O$ સમૂહ અને $'A'$ સાઈટ પર આવેલા $-NH_2$ સમૂહ વચ્ચે.
  • D
    આમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

$UTR$ નું પૂર્ણ નામ શું છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

$tRNA$ નું કાર્ય શું છે?

ભાષાંતર (translation) દરમિયાન નીચેનામાંથી કયા પ્રકારનું $RNA$ એમિનો એસિડને રિબોઝોમ તરફ લઈ જાય છે?

પોલિપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo