પ્રાણી કોષમાં પ્રોટીન સંશ્લેષણ ...... થાય છે.

  • A
    કોષરસ અને કણાભસૂત્રમાં આવેલા રીબોઝોમ પર
  • B
    કોષરસ અને કોષકેન્દ્રમાં
  • C
    ફક્ત કોષકેન્દ્રપટલ અને અંતઃકોષરસજાળ સાથે જોડાયેલા રીબોઝોમ પર
  • D
    સાયટોસોલમાં આવેલા રીબોઝોમ પર

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અંગિકાઓમાં રિબોઝોમ્સ જોવા મળે છે?

સ્ટ્રાસબર્ગર (Strasburger) શેના માટે પ્રખ્યાત છે?

નીચેનાને જોડો.
$A$. માઇક્રોફિલામેન્ટ$i$. સેલ્યુલોઝ
$B$. માઇક્રોટ્યુબ્યુલ્સ$ii$. કોષપિંજર (Cytoskeleton)
$C$. ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ$iii$. પક્ષ્મ અને કશામાં
$D$. કોષદીવાલ$iv$. ટકાઉ પ્રોટીન

નીચેના વિધાનો વાંચો:
$(i)$. આદિકોષકેન્દ્રી કોષોમાં પટલમય અંતઃસ્થ કાય (inclusion bodies) જોવા મળતા નથી.
$(ii)$. રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન છે.
$(iii)$. પીલી (Pili) એ બેક્ટેરિયાની સપાટી પરની રચના છે જે પ્રચલનમાં ભૂમિકા ભજવી શકે છે.
$(iv)$. આદિકોષકેન્દ્રી કોષોનું કોષરસસ્તર સુકોષકેન્દ્રી કોષો જેવું જ બંધારણીય સામ્ય ધરાવે છે.
સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.

આપેલ આકૃતિમાં $A, B, C, D$ અને $E$ લેબલને ઓળખો. નીચે મુજબના ઘટકો આપેલા છે:
$(i)$ $SER$
$(ii)$ રિબોઝોમ
$(iii)$ કોષકેન્દ્ર
$(iv)$ કોષકેન્દ્ર છિદ્ર
$(v)$ $RER$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo