પ્રત્યાંકન એકમમાં પ્રોમોટર ....... તરફ આવેલો હોય છે.

  • A
    રચનાત્મક જનીનનાં $3'$ છેડા તરફ
  • B
    રચનાત્મક જનીનનાં $5'$ છેડા તરફ
  • C
    ટેમ્પ્લેટ શૃંખલાનો $5'$ છેડો
  • D
    ટેમ્પ્લેટ શૃંખલાનો $3'$ છેડો

Explore More

Similar Questions

જનીનનો એવો ભાગ જેનું પ્રત્યાંકન (transcription) થાય છે પરંતુ ભાષાંતર (translation) થતું નથી,તેને શું કહેવાય છે?

$DNA$ માં પ્રમોટર એ ....... માટેનું પ્રારંભ સ્થાન છે.

સાચું વિધાન ઓળખો.

પરિપક્વ $mRNA$ માં $(i)$ મિથાઈલેટેડ ગ્વાનોસિન કેપ,$(ii)$ પોલી-$A$ ટેલના કાર્યો શું છે?

પ્રોકેરિયોટિક ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) પ્રક્રિયામાં માત્ર એક જ પ્રકારના પોલિમરેઝની જરૂર હોય છે અને:
$(a)$ તે માત્ર કોષરસમાં થાય છે.
$(b)$ તે ઘણીવાર ટ્રાન્સલેશન (ભાષાંતર) સાથે જોડાયેલ હોય છે.
$(c)$ તેમાં સ્પ્લાઈસિંગની જરૂર હોતી નથી પરંતુ કેપિંગ આવશ્યક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo