ઓકાઝાકી ફેગમેન્ટનું સંશ્લેષણ શેના પર થાય છે?

  • A
    $DNA$ ની માત્ર લીડીંગ સ્ટ્રેન્ડ
  • B
    $DNA$ ની માત્ર લેગીંગ સ્ટ્રેન્ડ
  • C
    $DNA$ ની લીડીંગ અને લેગીંગ બંને સ્ટ્રેન્ડ
  • D
    કોમ્પ્લીમેન્ટરી $DNA$

Explore More

Similar Questions

ડીઓક્સિરાઈબોન્યુક્લિયોસાઈડ ટ્રાયફોસ્ફેટ $(dNTPs)$ ના કાર્યો શું છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
List-$I$ List-$II$
$a$. Ligase $\text{DNA}$ ના ટૂંકા ખંડોને જોડે છે.
$b$. $\text{DNA}$ polymerase ચોક્કસ $\text{RNA}$ ક્રમ પર $\text{RNA}$ ને કાપે છે.
$c$. Helicase $\text{DNA}$ પ્રતિકૃતિ દરમિયાન પૂરક જોડીઓ વચ્ચેના હાઇડ્રોજન બંધોને તોડે છે.

$DNA$ હેલિકેઝ $DNA$ માં કયા બંધને તોડે છે?

$DNA$ ના અનવાઈન્ડિંગ (છૂટા પડવા) થી તણાવ ઉત્પન્ન થાય છે જે કયા ઉત્સેચક દ્વારા દૂર કરવામાં આવે છે?

$DNA$ ના અર્ધ-રૂઢિચુસ્ત (semi-conservative) સ્વયંજનનની શોધના અભ્યાસમાં ઉપયોગમાં લેવાયેલ પ્રાયોગિક સિસ્ટમ કઈ હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo