$DNA$ ની આણ્વિક કાતર (molecular scissors) કઈ છે?

  • A
    $DNA$ લાઈગેઝ
  • B
    રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ
  • C
    એક્ઝોન્યુક્લિએઝ
  • D
    પેપ્ટીડેઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલામાં આંતરિક ફોસ્ફોડાયએસ્ટર બંધનું જળવિભાજન કરે છે?

રીસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકનું કાર્ય શું છે?

વનસ્પતિઓમાં $T-DNA$ દાખલ કરવાની પ્રક્રિયામાં શેનો સમાવેશ થાય છે?

જનીન ઇજનેરી વિદ્યા (Genetic Engineering) માં નીચેનામાંથી શેની જરૂર પડે છે?

નીચેનામાંથી કોણે $PCR$ (પોલિમરેઝ ચેઈન રિએક્શન) ને લોકપ્રિય બનાવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo