નીચેનામાંથી કયા સંકેતની (કોડોન) જોડ તેમના કાર્ય અથવા ચોક્કસ એમિનો એસિડ માટેના સિગ્નલ સાથે સાચી રીતે જોડાયેલી છે?

  • A
    $AUG, ACG$ - પ્રારંભ/મિથિઓનીન
  • B
    $UUA, UCA$ - લ્યુસીન
  • C
    $GUU, GCU$ - એલેનાઈન
  • D
    $UAG, UGA$ - સમાપ્તિ (Stop)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વિકલ્પ જનીનિક કોડમાં સ્ટોપ કોડોન્સ (સમાપ્તિ સંકેતો) દર્શાવે છે?

જનીનિક કોડની અસ્પષ્ટતા (Degeneracy) એટલે શું$-$

મોનોસિસ્ટ્રોનિક $mRNA$ એટલે શું?

જનીન સંકેત એ...

સજીવમાં પ્રોટીન સંશ્લેષણ દરમિયાન,એક તબક્કે પ્રક્રિયા અટકી જાય છે. નીચેનામાંથી ત્રણ કોડોનનો એવો સમૂહ પસંદ કરો,જેમાંથી કોઈપણ એક આ અટકાયત લાવી શકે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo