નીચેનામાંથી કયો સ્ટોપ કોડોન છે?

  • A
    $AUG, GUG, UUU$
  • B
    $UGA, UAG, UAA$
  • C
    $UUU, UAC, CUC$
  • D
    $CUC, UAC, UAA$

Explore More

Similar Questions

જો $RNA$ શૃંખલામાં $999$ બેઈઝ હોય અને તે $333$ એમિનો ઍસિડ ધરાવતા પ્રોટીન માટે સંકેત આપતી હોય,અને $901$ નંબરના સ્થાને રહેલો બેઈઝ દૂર (delete) કરવામાં આવે,જેના પરિણામે $998$ બેઈઝની શૃંખલા બને છે,તો કેટલા સંકેતો (codons) માં પરિવર્તન આવશે?

Difficult
View Solution

કોડોનનો હંમેશા ચોક્કસ એમિનો એસિડ માટે કોડિંગ કરવાનો ગુણધર્મ શું કહેવાય છે?

કયો $RNA$ જનીન સંકેત (genetic code) ધરાવે છે?

$20$ જાણીતા એમિનો એસિડ માટે કેટલા સેન્સ કોડોન કોડિંગ કરે છે?

વિધાન $P$: $m-RNA$ $75$ ન્યુક્લિઓટાઇડ ધરાવે છે.
વિધાન $Q$: કોષરસમાં $61$ પ્રકારના કોડોન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo