$DNA$ સ્વયંજનનનો પ્રકાર ..... છે.

  • A
    રૂઢિગત (Conservative)
  • B
    અરૂઢિગત (Non-conservative)
  • C
    અર્ધરૂઢિગત (Semi-conservative)
  • D
    સાયનોબેક્ટેરિયા (Cyanobacteria)

Explore More

Similar Questions

$DNA$ પ્રતિકૃતિના કયા પ્રકારમાં,બે નવા બનેલા અણુઓમાંથી એક સંપૂર્ણપણે નવો અને બીજો સંપૂર્ણપણે જૂનો હોય છે?

$DNA$ પ્રતિકૃતિની અર્ધ-રૂઢિચુસ્ત (semiconservative) રીત સાબિત કરવા માટે ભારે નાઈટ્રોજન $N^{15}$ નો ઉપયોગ કોણે કર્યો હતો?

$E. coli$ માં માત્ર $4.6 \times 10^{6}$ બેઝ જોડીઓ હોય છે અને તે $18$ મિનિટમાં પ્રતિકૃતિ (replication) ની પ્રક્રિયા પૂર્ણ કરે છે; તો પોલિમરાઇઝેશનનો સરેરાશ દર આશરે કેટલો હશે?

$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત (semi-conservative) પ્રકારે થાય છે,તે અંગેનો સૌપ્રથમ પુરાવો કયા બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થયો હતો?

$DNA$ ની જે શૃંખલા ઓકાઝાકી ટુકડાઓનો ઉપયોગ કરીને પ્રતિકૃતિ દર્શાવે છે,તે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo