પ્રત્યાંકન દરમિયાન,હોલોએન્ઝાઇમ $RNA$ પોલિમરેઝ $DNA$ શૃંખલા સાથે જોડાય છે. તે $DNA$ પર એક ચોક્કસ જગ્યાએ 'સેડલ' (saddle) જેવી રચના બનાવે છે. આ ક્રમને ..... કહે છે.

  • A
    $CAAT$ બોક્સ
  • B
    $GGTT$ બોક્સ
  • C
    $AAAT$ બોક્સ
  • D
    $TATA$ બોક્સ

Explore More

Similar Questions

અનુલેખન (Transcription) વિશે સાચું વિધાન શોધો $:-$

ઈન્ટ્રોનનું દૂર થવું અને એક્ઝોનનું જોડાવું એ....... તરીકે ઓળખાય છે.

$DNA$ ટેમ્પલેટ પર $m-RNA$ નું સંશ્લેષણ કઈ દિશામાં થાય છે?

$RNA$ પોલિમરેઝ-$I$ સુકોષકેન્દ્રીય રીબોઝોમલ $RNA$ નું પ્રત્યાંકન કરે છે,જેમાં નીચેનામાંથી શું હોતું નથી ($S$ $rRNA$ માં)?

કોષ વિભેદનનો આણ્વીય આધાર કોના નિયમન પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo