પ્રત્યાંકન દરમિયાન $DNA$ ની બંને શૃંખલાની નકલ થતી નથી કારણ કે:

  • A
    જો બંને શૃંખલા ટેમ્પ્લેટ તરીકે વર્તે,તો તે અલગ અલગ શૃંખલા ધરાવતા $RNA$ અણુઓ માટે કોડ કરશે.
  • B
    જો બંને $RNA$ અણુઓ એકસાથે ઉત્પન્ન થાય,તો તે એકબીજાના પૂરક હશે અને દ્વિશૃંખલાકીય $RNA$ $(dsRNA)$ બનાવશે.
  • C
    $RNA$ અણુ સમાન શૃંખલા માટે કોડ કરશે.
  • D
    $(a)$ અને $(b)$ બંને સાચા છે.

Explore More

Similar Questions

$m-RNA$ નું સંશ્લેષણ કઈ રચના દ્વારા થાય છે?

$DNA$ ના આપેલા ખંડની એક શૃંખલા $mRNA$ માટે સંકેતન કરે છે,જે પ્રોટીન સંશ્લેષણ માટે $AUC, GCG, UCA$ ક્રમ ધરાવે છે. $DNA$ અણુની કઈ શૃંખલા ઉપરોક્ત $mRNA$ ક્રમ માટે જવાબદાર હશે?

આપેલ આકૃતિ પ્રત્યાંકન એકમ દર્શાવે છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સાંકેતિક શૃંખલા $\quad\quad$ પ્રમોટર

નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રિકર્સર $mRNA$ નું સંશ્લેષણ કરે છે?

ટ્રાન્સક્રિપ્શન એકમમાં પ્રોમોટર ક્યાં આવેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo