$DNA$ નાં સ્વયંજનન દરમિયાન અસતત રીતે સંશ્લેષણ પામેલા $DNA$ નાં ટુકડાઓ ....... દ્વારા જોડાય છે.

  • A
    $DNA$ લાઈગેઝ
  • B
    $DNA$ પોલીમરેઝ
  • C
    $RNA$ પ્રાઈમર
  • D
    પ્રાઈમેઝ

Explore More

Similar Questions

$DNA$ પ્રતિકૃતિ દરમિયાન શૃંખલાના અલગીકરણ અને સ્થિરીકરણ માટે નીચેનામાંથી કયા ઉત્સેચકો અને પ્રોટીનનો સમૂહ જરૂરી છે?

એક સંપૂર્ણ રેડિયોએક્ટિવ દ્વિશૃંખલીય $DNA$ અણુ નોન-રેડિયોએક્ટિવ માધ્યમમાં સ્વયંજનના બે તબક્કા પૂર્ણ કરે છે. ચાર સંતતિ અણુઓની રેડિયોએક્ટિવ સ્થિતિ શું હશે?

નીચે આપેલા શબ્દોની વ્યાખ્યા આપો:
$1.$ ટેમ્પ્લેટ શૃંખલા
$2.$ અર્ધરૂઢિગત સ્વયંજનન

$DNA$ શૃંખલામાં ઓકાઝાકી ટુકડાઓની વૃદ્ધિ ..... છે.

નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo