કાર્બન મોનોક્સાઇડ $(CO)$ માં,કાર્બન અને ઓક્સિજન પરમાણુઓ કયા બંધથી જોડાયેલા હોય છે?

  • A
    ફક્ત $\sigma$ બંધો વડે
  • B
    ફક્ત $\pi$ બંધો વડે
  • C
    $\sigma$ અને $\pi$ બંધ વડે
  • D
    $\sigma$ કે $\pi$ બંધ વડે નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુનો ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે?

નીચેનામાંથી કયું આવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ નથી?

એક રેખા $L$ ના યામ અક્ષો પરના અંતઃખંડો $a$ અને $b$ છે. જ્યારે યામ અક્ષોને ઉગમબિંદુને સ્થિર રાખીને $\alpha$ ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે તે જ રેખા $L$ ના નવા અક્ષો પરના અંતઃખંડો $p$ અને $q$ મળે છે. તો

નીચેનામાંથી કયું મ્યુટારોટેશન (mutarotation) દર્શાવતું નથી?

જેના માટે વિધેય $f(x) = \begin{cases} (\frac{4}{5})^{\frac{\tan 4x}{\tan 5x}}, & 0 < x < \frac{\pi}{2} \\ k + \frac{2}{5}, & x = \frac{\pi}{2} \end{cases}$ એ $x = \frac{\pi}{2}$ આગળ સતત હોય તેવા $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo