નીચેનામાંથી કયો પદાર્થ ${N_2}O$ સાથે આઇસો-ઇલેક્ટ્રોનિક છે અને સમાન બંધારણ ધરાવે છે?

  • A
    $N{O_2}$
  • B
    ${H_2}O$
  • C
    ${N_3}H$
  • D
    $C{O_2}$

Explore More

Similar Questions

ઉલ્લેખિત ગુણધર્મો માટે સાચો ક્રમ ઓળખો:
$(A)$ $H_2O > NH_3 > CHCl_3$ - ડાયપોલ મોમેન્ટ
$(B)$ $XeF_4 > XeO_3 > XeF_2$ - મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા
$(C)$ $O-H > C-H > N-O$ - બંધ લંબાઈ
$(D)$ $N_2 > O_2 > H_2$ - બંધ એન્થાલ્પી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયામાં,સૌથી સ્થિર કેનોનિકલ સ્વરૂપમાં મધ્યસ્થ પરમાણુ પર ફોર્મલ ચાર્જ $NOT$ (નથી)?

Difficult
View Solution

ઈથીન અણુને ધ્યાનમાં લેતા,નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$I$. $C-C$ બંધ $sp^2-sp^2$ સંકર કક્ષકોના અતિવ્યાપનથી બને છે.
$II$. $C-H$ બંધ $sp^2-s$ કક્ષકોના અતિવ્યાપનથી બને છે.
$III$. $p\pi-p\pi$ બંધ હાજર છે.
$IV$. $H-C-H$ બંધકોણ એ $H-C-C$ બંધકોણ કરતા વધારે છે.
$V$. $\pi$ બંધનું નોડલ સમતલ અને આણ્વીય સમતલ સમાન છે.

હાઈડ્રોક્સિલ આયનમાં ઈલેક્ટ્રોનની કેટલી અબંધકારક જોડીઓ (lone pairs) હાજર હોય છે ($\text{જોડી}$ માં)?

આયનીય બંધ એટલે શું? બે યોગ્ય ઉદાહરણો સાથે,આયનીય અને સહસંયોજક બંધ વચ્ચેનો તફાવત સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo