સફેદ ફોસ્ફરસ માંથી રાતો ફોસ્ફરસ નીચેનામાંથી કેવી રીતે મળે છે?

  • A
    નિષ્ક્રિય વાતાવરણમાં ગરમ કરવાથી
  • B
    નિષ્ક્રિય વાતાવરણમાં નિષ્પંદન કરવાથી
  • C
    દ્રાવકમાં ઓગાળીને સ્ફટિકીકરણ કરવાથી
  • D
    તેને પીગાળીને પ્રવાહીને પાણીમાં રેડવાથી

Explore More

Similar Questions

$x$ ની કિંમતો શોધો,જો: $(i)$ $\left|\begin{array}{ll}2 & 4 \\ 5 & 1\end{array}\right|=\left|\begin{array}{cc}2 x & 4 \\ 6 & x\end{array}\right|$ (ii) $\left|\begin{array}{ll}2 & 3 \\ 4 & 5\end{array}\right|=\left|\begin{array}{ll}x & 3 \\ 2 x & 5\end{array}\right|$

એસિડિક માધ્યમમાં એક મોલ ફેરસ ઓક્ઝેલેટનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે જરૂરી $MnO_4^-$ ના મોલની સંખ્યા .............. $moles$ હશે.

જો $NH_4Cl, NaOH$ અને $NaCl$ ના $\Lambda_{\infty}$ મૂલ્યો અનુક્રમે $130, 217$ અને $109 \ \Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ હોય,તો $NH_4OH$ નો $\Lambda_{\infty}$ $\Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ માં કેટલો થાય?

$127^{\circ}C$ તાપમાને એક કૃષ્ણ પદાર્થની સપાટીમાંથી ઊર્જા ઉત્સર્જનનો દર $1.0 \times 10^6 \ J/\text{s} \cdot \text{m}^2$ છે. જે તાપમાને ઊર્જા ઉત્સર્જનનો દર $16.0 \times 10^6 \ J/\text{s} \cdot \text{m}^2$ થાય તે તાપમાન ......... $^{\circ}C$ હશે.

માઈકોરાઈઝા (કવકજાળ) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo