સ્વાદુપિંડના કોષો તેમના પોતાના જ ઉત્સેચકો દ્વારા પાચન પામતા નથી,કારણ કે...

  • A
    ઉત્સેચકો નિષ્ક્રિય સ્વરૂપે સ્ત્રાવ પામે છે.
  • B
    કોષોની આસપાસ શ્લેષ્મ પટલ આવેલું હોય છે.
  • C
    ઉત્સેચકો માત્ર જરૂરિયાતના સમયે જ મુક્ત થાય છે.
  • D
    ઉપરનામાંથી એકપણ નહીં.

Explore More

Similar Questions

આંતરડાની દીવાલમાં જોવા મળતી એકકોષીય ગ્રંથિ કઈ છે?

મનુષ્યમાં,દરરોજ સ્ત્રવિત થતા પિત્તરસનું પ્રમાણ આશરે કેટલું હોય છે ($, ml$ માં)?

ટાયલિન એ ...... નો ઉત્સેચક છે.

ટાયલિન ....... દ્વારા સ્ત્રાવ પામે છે.

નીચેનામાંથી કયું પ્રોપેપ્સિન (propepsin) જેવું જ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo