પૃષ્ઠવંશી પ્રાણીઓના જઠરમાં અધિચ્છદીય કોષોનું અસ્તર $HCl$ દ્વારા થતા નુકસાનથી ....... ના કારણે સુરક્ષિત રહે છે.

  • A
    અધિચ્છદને આવરતા શ્લેષ્મનો સ્ત્રાવ
  • B
    આલ્કલાઇન જઠરપાક દ્વારા $HCl$ નું તટસ્થીકરણ
  • C
    $HCl$ નું મંદ પડવું
  • D
    અધિચ્છદની $HCl$ સામે પ્રતિકારક શક્તિ

Explore More

Similar Questions

પૃષ્ઠવંશીઓમાં જઠર એ કોના પાચન માટેનું મુખ્ય સ્થળ છે?

એન્ટેરોકાઈનેઝ (Enterokinase) શેનું રૂપાંતર કરે છે?

પ્રોટીઓલિટીક ઉત્સેચક રેનિન (rennin) શેમાં જોવા મળે છે?

નીચેની પ્રક્રિયામાં $(Y)$ ને યોગ્ય શબ્દ વડે બદલીને પૂર્ણ કરો.
પાયસીકૃત ચરબી $\xrightarrow{\text{Lipases}}$ ફેટી એસિડ + $(Y)$

Succus entericus (આંતરડાનો રસ) ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo