પાચનમાર્ગના જુદા જુદા ભાગોમાં પરિસંકોચન (Peristalsis) પ્રકારનું હલનચલન જોવા મળે છે. નીચેનામાંથી કોનામાં સૌથી ઓછું પરિસંકોચન જોવા મળે છે?

  • A
    જઠર
  • B
    પકવાશય
  • C
    મળાશય
  • D
    અન્નનળી

Explore More

Similar Questions

મનુષ્યમાં જોવા મળતા દાંતના પ્રકાર (dentition) કયા છે?

જડબાના હાડકાના ખાડાઓ જેમાં દાંત ગોઠવાયેલા હોય છે,તેને શું કહેવામાં આવે છે?

પેયર્સ પેચ (Peyer's patches) . . . . . . ઉત્પન્ન કરે છે.

ઈનેમલ (enamel) નું કાર્ય શું છે?

સસ્તન પ્રાણીઓમાં દાંતનો મુખ્ય ભાગ શેનો બનેલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo