$O_2$ અને $CO_2$ ના કાર્યક્ષમ વહન માટે રુધિરની પ્રકૃતિ કેવી હોવી જોઈએ?

  • A
    સહેજ એસિડિક
  • B
    ખૂબ જ એસિડિક
  • C
    ખૂબ જ આલ્કલાઈન
  • D
    સહેજ આલ્કલાઈન

Explore More

Similar Questions

રુધિરમાં બાયકાર્બોનેટ સ્વરૂપે કેટલા ટકા $CO_2$ નું વહન થાય છે ($\%$ માં)?

$O_2$ વિઘટન વક્ર એ....

શ્રમયુક્ત (strenuous) પરિસ્થિતિમાં એક લિટર રુધિર દ્વારા વહન પામતા ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલું હોય છે ($ml$ માં)?

ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્રના સંદર્ભમાં,ખોટું વિધાન/વિધાનો પસંદ કરો.
$I$. $100\%$ સંતૃપ્તિ ખૂબ સામાન્ય છે.
$II$. વાયુકોષ્ઠોમાં $ppO_2 = 100 \text{ mm Hg}$ પર $95-97\%$ સંતૃપ્તિ થાય છે.
$III$. $30 \text{ mm Hg}$ ના $ppO_2$ પર,માત્ર $50\%$ સંતૃપ્તિ જાળવી શકાય છે.
$IV$. ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્ર $J$-આકારનો હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo