ઓક્સિજન વિઘટન વક્ર ક્યારે જમણી તરફ ખસે છે?

  • A
    $CO_2$ નું સંકેન્દ્રણ ઘટે
  • B
    $CO_2$ નું સંકેન્દ્રણ વધે
  • C
    $O_2$ નું સંકેન્દ્રણ ઘટે
  • D
    $Cl^-$ નું સંકેન્દ્રણ વધે

Explore More

Similar Questions

કાર્બન ડાયોક્સાઇડ રુધિર દ્વારા ફેફસાં સુધી મુખ્યત્વે કયા સ્વરૂપમાં વહન પામે છે?

સામાન્ય શારીરિક સ્થિતિમાં દર $100 \ ml$ ઓક્સિજનયુક્ત રુધિર દ્વારા પેશીઓને કેટલા પ્રમાણમાં $O_{2}$ પૂરો પાડવામાં આવે છે ($ml$ માં)?

જ્યારે તાપમાન ઘટે છે,ત્યારે ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્ર કેવો બનશે?

હિમોગ્લોબિનની નીચેનામાંથી કોની સાથે મહત્તમ આત્મીયતા (affinity) હોય છે?

કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાઈને . . . . . . બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo