હૃદસ્નાયુને રુધિર કોણ પૂરું પાડે છે?

  • A
    કાર્ડિયાક ધમની
  • B
    કોરોનરી ધમની
  • C
    મહાધમની
  • D
    ફુપ્ફુસીય શિરા

Explore More

Similar Questions

ફુપ્ફુસ ધમનીમાં રુધિરદબાણ કેવું હોય છે?

બંધ પરિવહનતંત્રમાં ધમનીમાં રુધિરનું દબાણ ......... .

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$a.$ કેશિકાઓ$(i)$ વાલ્વ
$b.$ શિરાઓ$(ii)$ સરળ સ્નાયુઓ
$c.$ મહાધમની$(iii)$ સૌથી સાંકડી રુધિરવાહિનીઓ
$d.$ ટ્યુનિકા મીડિયા$(iv)$ સ્થિતિસ્થાપક ધમની

સાચો વિકલ્પ પસંદ કરો.

કઈ રચનાની હાજરીને કારણે શિરાઓ ધમનીઓથી અલગ પડે છે?

વિધાન $X$: રુધિર વાહિનીઓ દ્વારા રુધિર શરીરમાં રહેલા કોષો સુધી વહન પામે છે.
વિધાન $Y$: રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo