યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$યાદી-$II$
$A$. કાર્ડિયેક અરેસ્ટ$(i)$. શરીરને અપૂરતો રુધિર પુરવઠો
$B$. હૃદયની નિષ્ફળતા (Heart Failure)$(ii)$. હૃદયના સ્નાયુઓને અચાનક નુકસાન
$C$. હાર્ટ એટેક$(iii)$. અપૂરતા ઓક્સિજનને કારણે છાતીમાં દુખાવો
$D$. એન્જાઈના$(iv)$. હૃદયના ધબકારા બંધ થવા

  • A
    $A-(i), B-(ii), C-(iii), D-(iv)$
  • B
    $A-(iv), B-(i), C-(ii), D-(iii)$
  • C
    $A-(iv), B-(ii), C-(i), D-(iii)$
  • D
    $A-(ii), B-(iii), C-(i), D-(iv)$

Explore More

Similar Questions

$0 < x \leq \pi$ માટે,$\sinh ^{-1}(\cot x)$ બરાબર છે

જો $(1, 3), (2, 5)$ અને $(3, 3)$ એ $A \times B$ ના ત્રણ ઘટકો હોય અને $A \times B$ માં કુલ ઘટકોની સંખ્યા $6$ હોય,તો $A \times B$ ના બાકીના ઘટકો કયા છે?

પરિપથમાં કુલ પ્રવાહના માત્ર $4 \%$ જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ હોય,તો ગેલ્વેનોમીટર સાથે જોડાયેલ શંટ અવરોધ કેટલો હશે?

જો $\cos 2x = (\sqrt{2} + 1) \left(\cos x - \frac{1}{\sqrt{2}}\right)$ અને $\cos x \neq \frac{1}{\sqrt{2}}$ હોય,તો $x \in$

$[Co(NH_3)Cl(en)_2]^{2+}$ બે ભૌમિતિક સમઘટકો $cis$ અને $trans$ દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo