ભૂજાસ્થિ (Humerus) અને રેડિયો-અલ્ના અસ્થિઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો જોવા મળે છે?

  • A
    કંદુક-ઉલુખલ સાંધો
  • B
    ધરીભ્રમણ સાંધો
  • C
    સરકતો સાંધો
  • D
    મીજાગરા સાંધો

Explore More

Similar Questions

$A$: $Amphiarthroses$ સાંધા પર મહત્તમ હલનચલન શક્ય છે.
$R$: આવા સાંધાઓને $Synovial$ સાંધા પણ કહેવામાં આવે છે અને $synovial$ પ્રવાહીને કારણે તેમાં લગભગ ઘર્ષણરહિત હલનચલન જોવા મળે છે.

નીચેનામાંથી કયો સાંધો નોંધપાત્ર હલનચલન માટે જવાબદાર છે અને તેથી પ્રચલન (locomotion) માં મહત્વની ભૂમિકા ભજવે છે $:-$

મનુષ્યમાં પાંસળીઓ અને ઉરોસ્થિ વચ્ચેનો સાંધો .......... છે.

વિધાન : કંદુક-ખલ સાંધા (Ball and socket joints) સૌથી વધુ હલનચલન ધરાવતા સાંધા છે.
કારણ : અહીં સાયનોવિયલ પ્રવાહી (Synovial fluid) હાજર હોય છે.

માનવ કંકાલ તંત્રમાં સાંધાના પ્રકાર અને તેના ઉદાહરણની સાચી જોડી પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo