આપેલ ત્રણ નામો અને સમૂહો પૈકી કઈ જોડ સાચી છે?

  • A
    સાયટોસીન,યુરેસિલ,થાયમીન - પીરીમિડિન
  • B
    મેલિયસ (હથોડી),ઇન્કસ (એરણ),સ્ટેપ્સ (પેંગડું) - કર્ણાસ્થિઓ
  • C
    ઈલિયમ (નિતંબાસ્થિ),ઈશ્ચિયમ (આસનાસ્થિ),પ્યુબિસ (પુરોનિતંબાસ્થિ) - નિતંબ મેખલાનાં અસ્થિઓ
  • D
    એક્ટિન,માયોસીન,રહોડોપ્સિન - સ્નાયુલ પ્રોટીન

Explore More

Similar Questions

દાંત એ:

માનવ કંકાલ તંત્ર શેનું બનેલું છે?

સસલાના દાંત . . . . . . . હોય છે.

જો રેશમના કીડામાં નિર્મોચન (moulting) સમયે જુવેનાઈલ હોર્મોન ગેરહાજર હોય,તો તે:

રાઈગર મોર્ટિસ (Rigor Mortis) સૌપ્રથમ કયા ભાગમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo