વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$a$. ટીટેની$i$. સ્વયં રોગપ્રતિકારકતાની ખામી
$b$. ઓસ્ટિયોપોરોસીસ$ii$. કંકાલસ્નાયુનું ક્રમિક વિઘટન
$c$. સ્નાયુક્ષીણતા$iii$. સાંધાનો સોજો
$d$. આર્થરાઈટિસ$iv$. સ્નાયુમાં ઝડપી ખેંચાણ (સ્પાઝમ)
$e$. માયસ્થેનિયા ગ્રેવિસ$v$. અસ્થિની ઘટ્ટતામાં ઘટાડો

  • A
    $a-i, b-ii, c-iii, d-iv, e-v$
  • B
    $a-iv, b-v, c-i, d-iii, e-ii$
  • C
    $a-iv, b-v, c-ii, d-iii, e-i$
  • D
    $a-ii, b-iii, c-i, d-v, e-iv$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$:
ઓસ્ટિયોપોરોસિસ એ અસ્થિ દ્રવ્યમાનમાં ઘટાડો અને અસ્થિભંગની વધતી શક્યતાઓ દ્વારા લાક્ષણિક છે.
કારણ $(R)$:
ઓસ્ટિયોપોરોસિસનું સામાન્ય કારણ એસ્ટ્રોજનના સ્તરમાં વધારો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

વિધાન: કંકાલ સાંધાની બળતરા સાંધાની હલનચલનને સ્થિર કરી શકે છે.
કારણ: સાંધાની પોલાણમાં યુરિક એસિડના સ્ફટિકો અને આર્ટિક્યુલર કાર્ટિલેજનું અસ્થિભવન (ossification) આ માટે જવાબદાર છે.

કયા વિટામિનની ઊણપને કારણે બાળકોમાં પગ કમાન આકારના (bow-leggedness) જોવા મળે છે?

સ્નાયુબદ્ધ/કંકાલ તંત્રને લગતી યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. ટેટેની (Tetany)$I$. સાંધાનો સોજો
$B$. આર્થરાઈટિસ (Arthritis)$II$. ચેતાસ્નાયુ જોડાણને અસર કરતી સ્વયંપ્રતિરક્ષા વિકૃતિ
$C$. માયસ્થેનિયા ગ્રેવિસ (Myasthenia gravis)$III$. શરીરમાં પ્રવાહીમાં $Ca^{++}$ ના ઓછા પ્રમાણને કારણે સ્નાયુઓમાં અનિયંત્રિત સંકોચન
$D$. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (Muscular dystrophy)$IV$. કંકાલ સ્નાયુઓનું ક્રમશઃ અધઃપતન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ ગાઉટ (Gout) $(i)$ ઇસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો
$(b)$ ઓસ્ટિઓપોરોસિસ (Osteoporosis) $(ii)$ રુધિરમાં $Ca^{2+}$ આયનોનું નીચું પ્રમાણ
$(c)$ ટેટની (Tetany) $(iii)$ યુરિક એસિડના સ્ફટિકોનો ભરાવો
$(d)$ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (Muscular dystrophy) $(iv)$ સ્વયંપ્રતિરક્ષા વિકાર (Autoimmune disorder)
$(v)$ આનુવંશિક વિકાર (Genetic disorder)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo