વંદા, અળસિયા અને સસલામાં ઉત્સર્જન અંગોનો યોગ્ય ક્રમ અનુક્રમે કયો છે?

  • A
    ત્વચા, માલ્પિઘિયન નલિકાઓ, મૂત્રપિંડ
  • B
    માલ્પિઘિયન નલિકાઓ, ઉત્સર્ગિકા, મૂત્રપિંડ
  • C
    ઉત્સર્ગિકા, માલ્પિઘિયન નલિકાઓ, મૂત્રપિંડ
  • D
    ઉત્સર્ગિકા, મૂત્રપિંડ, હરિતપિંડ

Explore More

Similar Questions

પૃષ્ઠવંશીઓમાં મૂત્રપિંડ નિવાહીકા તંત્ર (Renal portal system) નું મહત્વ શું છે?

મૂત્રપિંડ (Kidneys) એ કોના ઉત્સર્જનના અંગો છે?

$Amoeba$ માં ઉત્સર્જન શેના દ્વારા થાય છે?

હરિતપિંડ (Green glands) નીચેનામાંથી કોનું ઉત્સર્જન અંગ છે?

નીચેના પ્રાણીઓને તેમના ઉત્સર્જન અંગો સાથે જોડો $:-$
પ્રાણીઓ ઉત્સર્જન અંગો
$(A)$ અળસિયું $(i)$ રેનેટ કોષ
$(B)$ વંદો $(ii)$ ઉત્સર્ગિકા
$(C)$ પટ્ટીકૃમિ (Taenia) $(iii)$ માલ્પિઘિયન નલિકાઓ
$(D)$ એસ્કેરિસ $(iv)$ જ્યોત કોષો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo