જે પ્રાણીઓ ડિંભ અવસ્થામાં દ્વિપાર્શ્વ સમમિતિ અને પુખ્ત અવસ્થામાં અરીય (પંચકોણીય) સમમિતિ દર્શાવે છે,તે કયા સમુદાયમાં આવે છે?

  • A
    મૃદુકાય (Mollusca)
  • B
    નીડારિયા (Cnidaria)
  • C
    શૂળત્વચી (Echinodermata)
  • D
    નુપૂરક (Annelida)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સમુદાય ફક્ત દરિયાઈ પ્રાણીઓનો બનેલો છે?

ટ્યુબ ફીટ (Tube feet) એ કોની લાક્ષણિક રચનાઓ છે?

એરિસ્ટોટલ્સ લેન્ટર્ન (Aristotle's lantern) .......... વર્ગમાં જોવા મળે છે.

માથાનો અભાવ, અખંડિત શરીર અને ત્વચીય કેલ્કેરિયસ પ્લેટનું અંતઃકંકાલ એ કોના લક્ષણો છે?

ત્વચીય ઝાલર $(branchiae)$ અને શ્વસન વૃક્ષ $(respiratory tree)$ દ્વારા શ્વસન કયા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo