સાચું વિધાન શોધી કાઢો:

  • A
    બધા પક્ષીઓ ઉડી શકે છે.
  • B
    બધા સાપ ઝેરી છે.
  • C
    બધા ઉભયજીવીઓ પાણીમાં ઇંડા મૂકે છે.
  • D
    બધા સસ્તન જરાયુજ છે.

Explore More

Similar Questions

ખોટી જોડી ઓળખો.

અસંગત ઉદાહરણ શોધો.

$Phylum$ $Echinodermata$ (શૂળત્વચી સમુદાય) માટે નીચેનામાંથી શું સાચું નથી?

નીચેનામાંથી કયા પ્રાણીનો સમાવેશ પૃથુકૃમિ (Platyhelminthes) સમુદાયમાં થતો નથી?

નીચે આપેલા સજીવોને તેમના સંબંધિત લક્ષણો સાથે જોડો:
$(a)$ પિલા (Pila) $(i)$ જ્યોત કોષો (Flame cells)
$(b)$ બોમ્બિક્સ (Bombyx) $(ii)$ કમ્બ પ્લેટ્સ (Comb plates)
$(c)$ પ્યુરોબ્રેકિયા (Pleurobrachia) $(iii)$ રેડુલા (Radula)
$(d)$ ટીનિયા (Taenia) $(iv)$ માલ્પિઘિયન નલિકાઓ (Malpighian tubules)

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo