નીચેનામાંથી કયો શબ્દ શૂળત્વચી (Echinodermata) સમુદાય માટે લાગુ પડતો નથી?

  • A
    મેડ્રેપોરાઈટ
  • B
    પેરાપોડિયા
  • C
    દરિયાઈ નિવાસસ્થાન
  • D
    પંચઅરીય સંમિતિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સજીવ અને તેના વર્ગીકરણ વિશે સાચું છે?

ત્વચીય ઝાલર $(branchiae)$ અને શ્વસન વૃક્ષ $(respiratory tree)$ દ્વારા શ્વસન કયા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે?

ડ્યુટેરોસ્ટોમિક (deuterostomic) પ્રાણી કયું છે?

જલવાહક તંત્ર (water vascular system) એ નીચેનામાંથી કયા સમુદાયનું લાક્ષણિક લક્ષણ છે?

ઈકાઈનોડર્મ્સનું વ્યવસ્થિત સ્થાન કોની વચ્ચે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo