જો ખોરાકનો કણ સછિદ્ર (સ્પોન્જ) ના ઓસ્ટીયા (છિદ્રો) ની નજીક મૂકવામાં આવે,તો શું થશે?

  • A
    તે ફેંકાઈ જશે.
  • B
    તે અંદર લેવાશે.
  • C
    તે ઓસ્ટીયાની ફરતે ફર્યા કરશે.
  • D
    તે સૌ પ્રથમ અંદર લેવાશે અને ત્યારબાદ ઓસ્ટીયા છિદ્રો દ્વારા બહાર ફેંકાશે.

Explore More

Similar Questions

$Spongilla$ એ....

વાદળીઓ (Sponges) ......... ની હાજરી દ્વારા ઓળખી શકાય છે.

$Proterospongia$ એ કોની વચ્ચેની કડી છે?

વાદળી (sponges) માં અન્ય પ્રાણીઓના મુખને સમાન રચના કઈ છે?

વિધાન : વાદળીઓ (Sponges) માં "કોષીય સ્તરીય" આયોજન જોવા મળે છે.
કારણ : તેમાં થોડા અંશે શારીરિક શ્રમ વિભાજન જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo