Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
| $A$. ક્રિસ્ટી (Cristae) | $I$. હરિતકણના સ્ટ્રોમામાં રહેલી ચપટી પટલીય કોથળીઓ |
| $B$. સિસ્ટર્ની (Cisternae) | $II$. કણાભસૂત્રમાં જોવા મળતા ગડીમય અંતઃપ્રવર્ધો |
| $C$. થાઇલેકોઇડ્સ (Thylakoids) | $III$. કોષરસપટલ |
| $D$. ફોસ્ફોલિપિડ (Phospholipid) | $IV$. ગોલ્ગી પ્રસાધનમાં રહેલી તકતી આકારની કોથળીઓ |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
|---|---|
| $(a)$ ગોલ્ગી પ્રસાધન | $(i)$ પ્રોટીનનું સંશ્લેષણ |
| $(b)$ લાયસોઝોમ્સ | $(ii)$ નકામા અને ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ |
| $(c)$ રસધાનીઓ | $(iii)$ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ |
| $(d)$ રીબોઝોમ્સ | $(iv)$ જૈવિક અણુઓનું પાચન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo