રંગસૂત્રનો પાયાનો એકમ ......... છે.

  • A
    લઘુકાય (માઈક્રોઝોમ્સ)
  • B
    કોન્ડ્રીઓઝોમ
  • C
    સૂક્ષ્મ નલિકા
  • D
    કેન્દ્રિકાભ (ન્યુક્લિયોઝોમ)

Explore More

Similar Questions

એક છેડા પર સેન્ટ્રોમિયર ધરાવતું રંગસૂત્ર ...... તરીકે ઓળખાય છે.

રંગસૂત્રોનો આકાર નીચેનામાંથી શેના દ્વારા ઓળખી શકાય છે?

રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.

કોઈ ચોક્કસ જાતિ માટે કોષકેન્દ્રનું જિનોમિક કન્ટેન્ટ અચળ હોય છે,જ્યારે વસ્તીના સભ્યોમાં વધારાના રંગસૂત્રીય (extrachromosomal) $DNA$ માં વિવિધતા જોવા મળે છે. સમજાવો.

સુકોષકેન્દ્રી કોષોમાં રહેલી તંતુ જેવી રચનાઓ જે કોષકેન્દ્રીય $DNA$ ની બનેલી છે અને જનીનિક માહિતીનું વહન કરે છે,તેને રંગસૂત્રો કહેવામાં આવે છે. 'રંગસૂત્ર' $(Chromosome)$ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo