અફીણમાંથી મળતા ડ્રગ્સ આપણા $CNS$ માં આવેલા વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો સાથે જોડાય છે. હેરોઈનને સામાન્ય રીતે સ્મેક કહે છે,જે રાસાયણિક રીતે $..........$ છે. તે સફેદ,ગંધવિહીન,કડવું,સ્ફટિકમય તત્વ છે. તે મોર્ફીનના $..........$ દ્વારા મેળવવામાં આવે છે.

  • A
    ડાયએસીટાઈલ મોર્ફીન,મીથાઈલેશન
  • B
    ડાયએસીટાઈલ મોર્ફીન,એસીટાઈલેશન
  • C
    બેન્ઝોડાયએઝાપીન્સ,એમીનેશન
  • D
    એમ્ફીટેમાઈન્સ,એસીટાઈલેશન

Explore More

Similar Questions

વધુપડતા કેફી પદાર્થો (ડ્રગ્સ) ના સેવનથી કઈ અસરો જોવા મળે છે?

સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર (hallucinogen) ઘટકને ઓળખો.

કોકેઈન શેમાંથી મેળવવામાં આવે છે?

કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?

કઈ ઔષધ વનસ્પતિનાં સૂકાં પુષ્પીય અગ્રભાગોમાંથી મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo