દેડકાના રુધિરાભિસરણ તંત્રમાં,નીચેનામાંથી કઈ વાહિનીમાં સૌથી વધુ અશુદ્ધ (ઓક્સિજનવિહીન) રુધિર હોય છે?

  • A
    ફુપ્ફુસ ધમની
  • B
    અગ્રમહાશિરા (Precaval vein)
  • C
    ફુપ્ફુસ-ત્વચીય ધમની
  • D
    ફુપ્ફુસ શિરા

Explore More

Similar Questions

દેડકા મનુષ્યોથી કઈ બાબતમાં અલગ પડે છે$-$

દેડકા કઈ ઋતુમાં શીતનિદ્રા (hibernation) કરે છે?

દેડકામાં પાયલોરિક સ્ફિંક્ટર (જઠરનિર્ગમી મુદ્રિકા સ્નાયુ) ક્યાં આવેલું હોય છે?

દેડકામાં, મગજમાંથી ઉદ્ભવતી મસ્તિષ્ક ચેતાઓની જોડીની સંખ્યા $ . . . . . . $ છે.

દેડકાના શ્વસનતંત્રના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ઘાંટી (glottis) પાતળા,સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદાથી ઢંકાયેલી હોય છે જેને ઘાંટી ઢાંકણ (epiglottis) કહે છે.
$(2)$ દેડકા ઝાલર અથવા ભીની ત્વચા દ્વારા શ્વસન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo