એક પરિવહન દરમિયાન રુધિર શરીરની પેશીઓને કેટલા ટકા ઓક્સિજન પૂરો પાડે છે ($\%$ માં)?

  • A
    $75$
  • B
    $1.34$
  • C
    $25$
  • D
    $7$

Explore More

Similar Questions

પેશીઓ દ્વારા દર $100\,ml$ રુધિરમાં કેટલો $CO_2$ ઉમેરવામાં આવે છે ($,ml$ માં)?

............$\%$ $O_2$ રુધિરરસ (plasma) દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામે છે અને લગભગ ...........$\%$ $CO_2$ નું વહન $RBCs$ દ્વારા થાય છે,જ્યારે ...................$\%$ $CO_2$ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે.

$Hamburger$ શીફ્ટ બીજા કયા નામે ઓળખાય છે?

જ્યારે હિમોગ્લોબિન માટે $O_2$ અને $CO_2$ ની આકર્ષણ શક્તિની સરખામણી કરવામાં આવે છે,ત્યારે તે:

હાલ્ડેન અસર નીચેનામાંથી કોના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo