નિવાહિકા તંત્ર (Portal system) એટલે શું?

  • A
    એક શિરા જે અંગથી શરૂ થાય અને હૃદયમાં અંત પામે છે.
  • B
    એક ધમની જે અંગમાં વિભાજન પામે અને ફરી તેની કેશિકાઓના જોડાણથી બને છે.
  • C
    પાચનમાર્ગમાંથી મૂત્રપિંડમાં દાખલ થતું રુધિર જે હૃદયમાં પહોંચતા પહેલાં પસાર થાય છે.
  • D
    એક શિરા જે એક અંગમાં કેશિકાઓ તરીકે શરૂ થાય છે અને હૃદયમાં પાછા ફરતા પહેલા બીજા અંગમાં કેશિકાઓ તરીકે અંત પામે છે.

Explore More

Similar Questions

ખુલ્લા રુધિરાભિસરણ તંત્રમાં:

દ્વિ-પરિવહન (Double circulation) કોને કહે છે?

ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર શેમાં જોવા મળે છે?

વિહગ $(Aves)$ અને સસ્તન પ્રાણીઓમાં શું જોવા મળે છે?

માનવ હૃદયમાં રુધિર પરિવહનનો સાચો માર્ગ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo