રૂધિરનું કાર્ડીયાક આઉટપુટ એટલે શું?

  • A
    દર મિનિટે હૃદય દ્વારા મેળવાતું રુધિરનું કદ.
  • B
    દર સેકન્ડે ક્ષેપકો દ્વારા પંપ થતું રુધિરનું કદ.
  • C
    ડાબા ક્ષેપક દ્વારા દર મિનિટે પંપ થતું રુધિરનું કદ.
  • D
    ડાબા ક્ષેપક દ્વારા દર કલાકે પંપ થતું રુધિરનું કદ.

Explore More

Similar Questions

હૃદયના ધબકારા કોણ ઉત્પન્ન કરે છે?

બરોળ ધમની (Splenic artery) .......... માંથી ઉદ્ભવે છે.

હૃદયમાં પેસ-સેટર (pace-setter) તરીકે કોને ઓળખવામાં આવે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. આંતરકર્ણક પટલ $I$. જાડી તંતુમય પેશી
$Q$. આંતરક્ષેપક પટલ $II$. પાતળી દીવાલ
$R$. કર્ણક-ક્ષેપક પટલ $III$. જાડી દીવાલ

જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo