સૌ પ્રથમ માનવ હૃદય પ્રત્યારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

  • A
    વિલિયમ હાર્વે
  • B
    વોટસન
  • C
    ક્રીસ્ટીયન બેર્નાડ
  • D
    ખોરાના

Explore More

Similar Questions

માનવ હૃદયની આંતરિક રચના દર્શાવતી નામનિર્દેશિત આકૃતિ દોરો.

જમણા ક્ષેપકનું સંકોચન રુધિરને ક્યાં પંપ કરે છે?

ભ્રૂણ અવસ્થાના $foramen$ $ovale$ (અંડાકાર છિદ્ર) ના અવશેષ સમાન $fossa$ $ovalis$ (અંડાકાર ગર્ત) ક્યાં આવેલ છે?

નીચેનામાંથી કોણ શુદ્ધ (ઓક્સિજનયુક્ત) રુધિરનું વહન કરે છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો અને તેમનું સ્થાન જણાવો:
$(a)$ પુરકિંજે તંતુઓ (Purkinje fibres)
$(b)$ બંડલ ઓફ હિસ (Bundle of His)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo