મનુષ્યના $R.B.C.$ નો જીવનકાળ ....... છે.

  • A
    $120$ દિવસ
  • B
    $90$ દિવસ
  • C
    $2-3$ દિવસ
  • D
    $20$ દિવસ

Explore More

Similar Questions

શ્વેતકણો (leucocytes) ના ગુણધર્મો નીચે મુજબ છે:
$I$. તેઓ કોષકેન્દ્રયુક્ત છે.
$II$. તેઓ $RBC$ ની જેમ કોષકેન્દ્રવિહીન છે.
$III$. તેઓ રુધિરમાં $6000-8000 \; mm^{-3}$ હોય છે.
$IV$. તેઓ લાંબુ આયુષ્ય ધરાવે છે.
$V$. તેઓ ટૂંકું આયુષ્ય ધરાવે છે.
સાચા ગુણધર્મો ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જે વ્યક્તિના $RBC$ માં '$B$' એન્ટિજન અને પ્લાઝ્મામાં '$a$' (એન્ટિ-$A$) એન્ટિબોડી હોય છે,તે કયા રુધિર જૂથ (blood group) ની વ્યક્તિ છે?

સસ્તન પ્રાણીઓમાં $RBCs$ દ્વિઅંતર્ગોળ (biconcave) હોય છે. તેનો શારીરિક ફાયદો શું છે?

$Rh$ રુધિરજૂથને ઓળખવા માટે કયા એન્ટિસીરમનો ઉપયોગ થાય છે?

શ્વેતકણો (leucocytes) માટે ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo