દાઝ્યા (બળ્યા) પછી શુષ્ક અસ્થિઓમાં નીચેનામાંથી કયા ઘટકો હાજર હોય છે?

  • A
    આધારક,નલિકાઓ અને મજ્જાગુહા
  • B
    જીવંત કોષો અને અસ્થિકોષો
  • C
    માત્ર ખનિજતત્વો
  • D
    માત્ર અસ્થિકોષ અને આધારક

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. અળસિયામાં અંધાંત્ર (Caecum)$1$. નલિકાકાર
$B$. વંદામાં અંધાંત્ર (Caecum)$2$. અગ્રઆંત્ર (Foregut)
$C$. અળસિયામાં પેશણી (Gizzard)$3$. $26$ મો ખંડ
$D$. વંદામાં પેશણી (Gizzard)$4$. $8-9$ ખંડ

અળસિયા અને વંદા વચ્ચે નીચેનામાંથી કઈ રચના સમાન છે?

પેશી,જે કોષોનો સમૂહ છે,તે શું ધરાવે છે?

માદા $Anopheles$ મચ્છરમાં કયો મુખાગો (mouth part) હાજર હોય છે પરંતુ નરમાં ગેરહાજર હોય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ શ્વાસવાહિકાઓ (Bronchioles) $(i)$ સઘન નિયમિત સંયોજક પેશી
$(b)$ ગોબ્લેટ કોષ $(ii)$ શિથિલ સંયોજક પેશી
$(c)$ કંડરા (Tendons) $(iii)$ ગ્રંથિમય પેશી
$(d)$ મેદપૂર્ણ પેશી (Adipose Tissue) $(iv)$ પક્ષ્મલ અધિચ્છદ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo