સંધિગત કાસ્થિ (articular cartilage) નું આવરણ શાનું બનેલું છે?

  • A
    તંતુઘટક સંયોજક પેશી
  • B
    પીળી તંતુમય સંયોજક પેશી
  • C
    શ્વેત તંતુમય સંયોજક પેશી
  • D
    જાલાકાર સંયોજક પેશી

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં પુષ્કળ પ્રમાણમાં બાહ્યકોષીય દ્રવ્ય (extracellular matrix) જોવા મળે છે?

હિસ્ટિઓસાઇટ એ સંયોજક પેશીનો કોષ છે,જેનું કાર્ય શું છે?

કંડરા (Tendon) એટલે શું?

વધારાના પોષક તત્વો જેનો ત્વરિત ઉપયોગ થતો નથી,તેનું રૂપાંતરણ થઈને તે કઈ પેશીમાં સંગ્રહ પામે છે?

આપેલી આકૃતિમાંથી $X, Y$ અને $Z$ ને ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo