સૌથી સક્રિય શ્વેત રુધિરકોષો (WBCs) કયા છે?

  • A
    ઈઓસીનોફિલ્સ અને લિમ્ફોસાઈટ્સ
  • B
    ન્યુટ્રોફિલ્સ અને મોનોસાઈટ્સ
  • C
    ન્યુટ્રોફિલ્સ અને ઈઓસીનોફિલ્સ
  • D
    લિમ્ફોસાઈટ્સ અને મેક્રોફેજ (ભક્ષકકોષો)

Explore More

Similar Questions

પ્લાઝ્મા પ્રોટીનનું મહત્વ શું છે?

મનુષ્યના રુધિરમાં નીચેના રચનાત્મક તત્વોને તેમની વિપુલતાના ઉતરતા ક્રમમાં ગોઠવો :
$(a)$ ત્રાકકણો (Platelets)
$(b)$ ન્યુટ્રોફિલ્સ
$(c)$ રક્તકણો (Erythrocytes)
$(d)$ ઇઓસિનોફિલ્સ
$(e)$ મોનોસાઇટ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

$A^+$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ કોને રુધિરનું દાન કરી શકે?

હિમોગ્લોબિનમાં આયર્ન કઈ અવસ્થામાં હાજર હોય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (કોષો)કોલમ-$II$ (પ્રમાણ)
$P$. ન્યુટ્રોફિલ્સ$I$. $0.5-1.0\%$
$Q$. ઈઓસીનોફિલ્સ$II$. $6-8\%$
$R$. બેઝોફિલ્સ$III$. $2-3\%$
$S$. મોનોસાઈટ્સ$IV$. $60-65\%$
$T$. લિમ્ફોસાઈટ્સ$V$. $20-25\%$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo