નીચેનામાંથી કઈ પેશીને વિશિષ્ટ સંયોજક પેશી ગણવામાં આવે છે?

  • A
    સ્નાયુબંધ (Tendons)
  • B
    કાસ્થિ અને અસ્થિ
  • C
    અસ્થિબંધ (Ligaments)
  • D
    રુધિર અને લસિકા

Explore More

Similar Questions

એરિઓલર પેશી (શિથિલ સંયોજક પેશીનો એક પ્રકાર) નીચેનામાંથી કોને જોડે છે?

કાસ્થિ (cartilage) નું આધારક (matrix) કેવું હોય છે $:-$

અસ્થિકોષો (osteocytes) ના કોષરસીય પ્રવર્ધો શેમાં જોવા મળે છે?

માનવ શરીરમાં કાસ્થિ (cartilage) ક્યાં આવેલું હોય છે?

હિસ્ટીયોસાઈટ $(Histiocytes)$ ....... દ્વારા બેક્ટેરિયાનો નાશ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo