$.....$ એ શરીરની બ્લડબેંક છે.

  • A
    યકૃત
  • B
    બરોળ
  • C
    હૃદય
  • D
    અસ્થિમજ્જા

Explore More

Similar Questions

વિધાન-$I$: હૃદયનો પ્રથમ અવાજ $(lub)$ ત્રિદલ અને દ્વિદલ વાલ્વના ખુલવા સાથે સંકળાયેલ છે.
વિધાન-$II$: રમતવીરનું કાર્ડિયાક આઉટપુટ સામાન્ય માણસ કરતા ઘણું વધારે હોય છે.

વિધાન $A$ અને $B$ ની સરખામણી કરો.
વિધાન $A$: હેપેટોક્ટોમી (યકૃતના ભાગને દૂર કરવાની પ્રક્રિયા) પછી રુધિરમાં શર્કરાનું સ્તર ઝડપથી ઘટી જાય છે.
વિધાન $B$: યકૃતમાં રહેલ ગ્લાયકોજન એ રુધિરની શર્કરાનો મુખ્ય સ્ત્રોત છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કયું પ્રોટીનનું વિભાજન અને મુક્ત એમિનો એસિડના નિર્માણનું મુખ્ય સ્થાન છે?

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$a.$ સંયુક્ત શિથિલન (Joint diastole)$(i)$ $0.8$ સેકન્ડ
$b.$ હૃદયના ધબકારા (Heart beat)$(ii)$ હૃદયના ચારેય ખંડો શિથિલ અવસ્થામાં હોય છે.
$c.$ હૃદયચક્ર (Cardiac cycle)$(iii)$ $72$ વખત/મિનિટ
$d.$ સ્ટ્રોક વોલ્યુમ$(iv)$ $70$ mL

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આપેલી આકૃતિ મનુષ્યમાં રુધિર પરિવહનનો પરિપથ દર્શાવે છે,જેમાં $A$ થી $D$ નિર્દેશિત કરેલ છે. નિર્દેશિત ભાગ ઓળખો અને તેનું કાર્ય / તેના કાર્યો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo