શુક્રકોષનો કયો ભાગ અંડકોષના પટલમાં પ્રવેશ કરવામાં મદદ કરે છે?

  • A
    પુચ્છ
  • B
    એક્રોઝોમ
  • C
    એલોઝોમ (લિંગી રંગસૂત્ર)
  • D
    અલિંગી રંગસૂત્ર

Explore More

Similar Questions

પૃષ્ઠવંશીઓના જનનપિંડમાં જનનકોષોનું નિર્માણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

નીચેનામાંથી કોણ શુક્રકોષજનનનું નિયમન કરે છે?

શુક્રકોષના એક્રોસોમમાં શું હોય છે?

$0^{\circ}C$ તાપમાને શુક્રકોષોનું શું થાય છે?

જો પ્રાથમિક શુક્રકોષમાં $2n = 16$ હોય જે અર્ધીકરણ-$I$ ની ભાજનાવસ્થામાં છે,તો દરેક દ્વિતીયક શુક્રકોષમાં રંગસૂત્રિકાઓની કુલ સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo